Need somebody help to translate this piece of text

43% GOOD (7 votes)

  આ અમારો પાકો દોસ્તાર . આના તો વખાણ કરવા માટે અમારી પાસે શબ્દ નથી ટુકમા કહુ તો દુનીયા ની આઠમી અજાયબી છે. તાજ-મહેલ ને પણ ઝાખો પાડે એવી પ્રતીભા, એફીલ ટાવરથી પણ ઊચી મહત્વકાંક્ષા, ચીનની દીવાલ કરતા પણ લાંબી દીર્ઘ દ્રસ્ટી, નાઇગરા ધોધની જેમ વહેતી પ્રામાણીકતા, ઓપેરા હાઉસ કરતા પણ વીશાળ એનુ રદય અને મેરુ-માલણ કરતા પણ પવીત્ર પ્રેમ. આની સાથે રહેવુએ જીદગી નો એક લાહવો છે. બસ હવે અમારો શબ્દ કોશ ખુટી ગયો છે.

 

 

Can anybody please help me by translating the above written text in gujarati to english?

Thanks in advance

Yorumlar

vsrathor profile picture vsrathorAugust 2011

  This is our true friendship.   We have no words to praise this in short it’s the  eighth wonder of the world. Its talent leaves behind the Taj Mahal.   Ambitions are higher than the Eiffel Tower. Divine vision far across  than wall of China. Provable as flow of (Niger River may be *I am not Shure*). Its heart is bigger than the Opera house and love purer than Meru Mountain. Now living with it is a condition of life. That’s it now our word bank is finished.

 

 

Note: - Hey friend I also let you know that when you try to read the scripts of languages which have originated from Sanskrit are more like references rather than the direct words (poems and explanations).